અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી કેનાલ માં ખાબકી,
ગાડી કેનાલ માં ખાબકતા ત્રણ વ્યક્તિના મોત થયા ની માહિતી,
સૂત્રો દ્વારા માહિતી.....@@
.ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.27 ફેબ્રુઆરી થી શરૂ થઈ રહી છે... ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર તમામ દીકરા દીકરીઓને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા.....
🍁BEST...