- અસામાજિક તત્વો દ્વારા અમદાવાદના બાપુનગરમાં કારચાલક બન્યો બેફામ
પુરઝડપે કાર દોડાવી 5 જેટલા લોકોને અડફેટે લીધા
મિત્ર સાથે ઝઘડો થયા બાદ ઘટનાસ્થળેથી ભાગવા જતા બનાવ બન્યાનું અનુમાન
- Advertisement -
સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દુર્ઘટનાના દ્રશ્યો આવ્યા સામે