*એ.સી.બી ની સફળ ટ્રેપ*
*ફરીયાદી*: એક જાગૃત નાગરીક
*આરોપી*:
આરોપી નંબર-૧ રજનીશ હરીભાઇ શ્રીમાળી, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, નોકરી : ચાંદખેડા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર. વર્ગ-૩
આરોપી નંબર-૨ મીતુલ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ ગોહીલ, ઉ.વ.૨૬, રહે- ચાંદખેડા, અમદાવાદ (પ્રજાજન)
*ટ્રેપની તારીખ* : ૦૨/૦૪/૨૦૨૫
*લાંચની માંગણીની રકમ*: રૂ.૨,૦૦,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* : રૂ.૨,૦૦,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂ.૨,૦૦,૦૦૦/-
*ટ્રેપનુ સ્થળ*:
કાન્હા રેસ્ટોરેન્ટ આગળ ખુલ્લી જગ્યામાં, ન્યુ સી.જી.રોડ ચાર રસ્તા, ચાંદખેડા, અમદાવાદ.
*ટુંક વિગત*:
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીની વિરૂધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પ્રોહીબીશનના ગુનામાં ફરીયાદીને વોન્ટેડ બતાવેલ હોય જેથી ફરીયાદીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા નહી કરવાના કામે આરોપી નં.૧ રજનીશ નાઓએ ફરીયાદી પાસે રૂ.૫,૩૦,૦૦૦/ ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ આપવા