Saturday, February 22, 2025

અમદાવાદના આનંદનગર વિસ્તાર માં આવેલા માલિફ સ્પા માં ખુલ્લેઆમ ચાલી રહેલા દેહવ્યાપાર

અમદાાદના આનંદનગર વિસ્તાર માં આવેલા માલિફ સ્પા માં ખુલ્લેઆમ ચાલી રહેલા દેહવ્યાપાર નાં ધંધા ઉપર કોના આશીર્વાદ…….?

આનંદનગર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માં આવેલા શાંગરીલા આર્કેડ કોમ્પલેક્ષ માં ચાલતા માલીફ સ્પા માં ખુલ્લેઆમ જાણે કે રેડ લાઈટ એરિયા હોય તેવી રીતે કોઈપણ જાતના કાયદા નાં ડર વિના બહાર નાં રાજ્યનીયુવતીઓને લાવીને તે યુવતીઓ પાસે સ્પા ની આડ માં ખુલ્લેઆમ દેહવ્યાપાર નાં ગોરખધંધા માલિફ સ્પા નાં સંચાલક દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.

પબ્લિક પ્લેસ માં ખુલ્લેઆમ ચલાવવા માં આવતા દેહવ્યાપાર નાં ગોરખધંધા ની જાણ આનંદનગર પોલીસ ને નથી કે શું……..?માલીફ સ્પા માં ચાલતા ગોરખધંધા નો પર્દાફાશ ટૂંક જ સમય માં.

 

- Advertisement -

 

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org