Thursday, February 13, 2025

સરખેજ પોલીસ ની રહેમ નજર હેઠળ દારૂ ની રેલમ છેલ…?

 

- Advertisement -

ગાંધીજી ના ગુજરાત માં જયારે દારૂ બાંધી ની વાતો  થઇ રહી હોય ત્યારે અમદાવાદ શહેર વિસ્તાર માં સરખેજ પોલીસ સ્ટેસન ની હદ વિસ્તાર માં આવેલ  આબલી ગામ ના અંદર દેશી દારૂ નો રાફડો ફાટ્યો છે .

સરખેજ પોલીસ ના રહેમ નજર હેઠળ ખુલે આમ  દારૂ નો દોર ધમધમી રહ્યો છે આંબલી ગામ ની અંદર ,રામાપીર ની મંદિર ની બાજુમાં ખુલે આમ દારૂ વેચાઈ રહ્યો છે .

 

કોના ઈશારે આ બધું ચાલી રહ્યું  છે .સરકારી તંત્ર ના આંખ કાન બંધ કેમ છે . શું ગુજરાત ના ગૃહ મંત્રી આ બનાવ ની સાખી  લેશે કે કેમ એ એક મોટો સવાલ છે .

 

( રીપોર્ટર)  બંસી પટેલ અમદાવાદ

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org