Wednesday, October 16, 2024

અમદાવાદ વિસ્તાર માં દારૂ ની રેલમ છેલ….દારૂ બંદી ફક્ત કાગળ પર જ ….

ગાંધીજી ના ગુજરાત માં જયારે દારૂ બાંધી ની વાતો  થઇ રહી હોય ત્યારે અમદાવાદ શહેર વિસ્તાર માં માધુપુરા પોલીસ સ્ટેસન ની હદ વિસ્તાર માં આવેલ ધોબીગાટ રોડ શનીદેવ મંદિર ની બાજુમાં અંદર દેશી દારૂ નો રાફડો ફાટ્યો છે

માધુપુરા પોલીસ ના રહેમ નજર હેઠળ ખુલે આમ  દારૂ નો દોર ધમધમી રહ્યો છે  માધુપુરા માં આવેલ ધોબીગાટ રોડ શનીદેવ મંદિર ની બાજુમાં  ખુલે આમ દારૂ વેચાઈ રહ્યો છે કોના ઈશારે આ બધું ચાલી રહ્યું  છે .સરકારી તંત્ર ના આંખ કાન બંધ કેમ છે .

- Advertisement -

શું ગુજરાત ના ગૃહ મંત્રી આ બનાવ ની સાખી  લેશે કે કેમ એ એક મોટો સવાલ છે

અમદાવાદ માં હમણાં જ કમિશનર કચેરી પોલીસ તંત્ર ની  બેદરકારી  ના બનાવ ને વધુ સમય પણ નથી થયો

ત્યાં તો માધુપુરા માં ખુલે આમ દારૂ વહેચાઈ રહ્યો છે .

 

( રીપોર્ટર)  કીર્તિસિહ ઝાલા અમદાવાદ

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org