ખ્યાતિકાંડના સૌથી મોટા કૌભાંડીને લઇને મોટા સમાચાર
• ખ્યાતિકાંડનો મુખ્યસૂત્રધાર સતત બદલી રહ્યો છે પોતાના ઠેકાણા
• ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બાદ પહોચ્યો કતાર
• પોલીસથી બચવા સતત બદલી રહ્યો છે ઠેકાણા
• મોટા રાજકીય વ્યક્તિએ કતારમાં કાર્તિકને રહેવા માટે કરી વ્યવસ્થા
(અહેવાલ : પ્રમોદસિહ રાઠોડ )