Thursday, May 15, 2025

સૂત્રોના જણાવ્યા અનુસાર વટવા PI સાહેબ સાથે ટેલીફોનિક વાત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાઈનીઝ દોરી થી ગળું કપાયું છે…….???.

સૂત્રોના જણાવ્યા અનુસાર વટવા પોલીસ સ્ટેશનની હદમાં સ્મૃતિ મંદિર ત્રણ રસ્તા પાસે 27 વર્ષના હિમાંશુ મહેશભાઈ રાણા નામના વ્યક્તિની હત્યાનો બનાવ નથી.

- Advertisement -

સૂત્રો ના જણાવ્યા અનુસાર ચાઈનીઝ દોરી થી ગળું કપાયા હોવાની વાત જાણવા મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org