Wednesday, October 16, 2024

લોક મુખે ચર્ચા અમદાવાદ ના સાબરમતી વિસ્તાર માં AMC ની ગુંડાગર્દી….??

અમદાવાદ મ્યુ કોર્પોરેસન ધ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી.

લોક મુખે ચર્ચા અમદાવાદ ના સાબરમતી વિસ્તાર માં AMC ની ગુંડાગર્દી….??

- Advertisement -

સાબરમતી વિસ્તાર માં આવેલ વિસત રોડ ના સાઈડ ના સર્વિસ રોડ પર ગરીબ પ્રજા પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે લારી -ગલ્લા  મૂકી વેપાર ધંધો કરે છે .

ગુજરાત ના માનનીય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ ધ્વારા નવરાત્રી માં કહેવામાં  આવ્યું  હતું કે ગરીબ પ્રજા ને દિવાળી સુધી હેરાન પરેશાન કરવા નહિ .

પરંતુ ગરીબ પ્રજા માટે કાયદો બનેલો નથી .

AMC ના વચેટીયાઓ ગરીબ પ્રજા ને હેરાન કરે છે .પ્રજા નો સવાલ છે કે અમે દિવાળી માં અમારા પરિવાર નું ગુજરાન ચલાઈ શકીશું કે નહિ……??

પ્રજા ની માંગ  અમારું કોઈ સંભાળશે કે નહિ .સરકારી તંત્ર ના આંખ કાન બંધ કેમ છે ….??

 

પ્રજા ની માંગ અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે જે થી અમે અમારા પરિવાર નું ગુજરાન ચલાવી શકીશું .

હલ્લા બોલ ન્યુઝ – ( બંસી પટેલ સાબરમતી )

 

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org