અહી સાબરમતી માં ગરીબ આવાસ યોજના અંતર્ગત પુન :વસન / પુન : વિકાસ યોજના પી .પી.પી માર્ગદર્શિકા ૨૦૧૩ માં પ્રધાનમંત્રી આવાસ યોજના ( ઝુપડા પુન :વસન / પુન : વિકાસ યોજના) અંતર્ગત જાહેર ઝુપડાઓની અંદર ઝુપડપટ્ટી માં વસતા કુટુંબો ને પ્રાથમિક સુવિધા સાથે શહેરી વિસ્તારમાં ગરીબોની જીવન શૈલી સ્વચછ અને સ્વાસ્થ્ય પદ બને તે અંતર્ગત આ યોજના ને પ્રધાનમંત્રી ધ્વારા ગરીબ વંચિત લોકો માટે બનાવામાં આવી છે
પરંતુ તમે આમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જોઈ શકો છો એક વ્યક્તિ કે જે કોઈ ગરીબી રેખા હેઠળ આવતો નથી . આયોજના નો કોઈ લાભાર્થી નથી . તેનો ફોટો નીચે આપ જોઈ શકો છો . નામ : પ્રજાપતિ રમેશભાઈ કેશવલાલ દુકાન નંબર /અથવા કે ઘરનંબર ૨૦૪/G હાલ ની દુકાન નું નામ : અંબિકા ઇલેક્ટ્રિક સર્વિસ , બેરોનેટકોમ્પ્લેક્ષ , ટોલનાકા ,સાબરમતી જેનું પોતાનું અહી કોઈ ડોક્યુમેન્ટ નથી . પહેલો ફોટો બેરોનેટ વાડી દુકાને પાડવામાં આવ્યો ત્યારબાદ સ્થાનિકો નો ઉગ્ર વિરોધ થતા મોટેરા કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ની દુકાને પાડવામાં આવ્યો છે . લોકો ના કહેવા મુજબ જયરામભાઇ દેસાઈ તથા તેમનો પુત્ર ઉમંગ જયરામ દેસાઈ ધ્વારા આશરે ૧૦ લાખ રૂપિયા ના મોટા વ્યહવાર થકી રમેશભાઈ પ્રજાપતિ ને ને ખુબ મોટા પૈસા ની લેવડ દેવળ ધ્વારા આ દુકાન નો નબર પાડી આ પ્રોજેક્ટ માં ફાઈલ પાસ કરવામાં આવી છે .
મારી ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી સાહેબ શ્રીને સીધો સવાલ છે કે આ બધું કોના ઈશારે ચાલી રહ્યું છે .
આ ભ્રષ્ટાચાર ની ચેન રોકાશે કે કેમ ….??
લોક મુખે ચર્ચા આની અંદર ઉપરોક્ત જયરામભાઇ દેસાઈ તથા તેમનો પુત્ર ઉમંગ જયરામ દેસાઈ ધ્વારા આશરે ૧૦ લાખ રૂપિયા ના મોટા વ્યહવાર લઇ ગરીબ લોકો ની સાથે થયેલ અન્યાય ઉગાડો પડશે કે કેમ ….??
આ તો ફક્ત એક વ્યક્તિ છે આવા અનેક પરપ્રાંતિ / બહાર ના લોકો ને પૈસા લઇ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ ભ્રષ્ટાચાર ની સાઈકલ નહિ રોકાય તો રોજ બરોજ હલ્લા બોલ ન્યુઝ આવા પોતાની ન્યુઝ ના માધ્યમ થી ગરીબ પ્રજા ને પોતાનો હક અપાવશે .પ્રજાનો બુલંદ અવાજ બની , અમે પ્રજાની સાથે રહી આવા ભ્રષ્ટાચારીઓ ને ઉગાડા પાડીશું .
મારી ગુજરાત ના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી ને રજૂઆત છે આવી મોટી કંપની અને કંપની ના વ્યક્તિઓ ધ્વારા જે ભ્રષ્ટાચાર થાય છે .તેના માટે સ્પેશ્યલ ટીમ મૂકી આંતરિક સર્ચ ઓપ્રેસન કરી ગરીબ પ્રજા ને પોતાનો હક મડે.
આવા રૂપિયા વાળા ખોટા દસ્તાવેજી ફ્રોડ લોકો ઉપર કડક થી કડક કાર્યવાહી થાય અને તેમની દુકાન ની ફાઈલ કેન્સલ કરવામાં આવે .અને તેમને અજુ પણ કેટલા લોકો પાસે આવા વ્યહવાર કર્યાં તેની તપાસ થાય
અહેવાલ : પ્રમોદસિહ રાઠોડ ( સાબરમતી અમદાવાદ)