ગામ લોટીયા. તાલુકો રાધનપુર. જિલ્લો પાટણ ગામમાં સસ્તા અનાજ ની દુકાન નું અનાજ બરોબર સગે વાગે કરવાનું ખુબ મોટું કૌભાંડ ……?? . ગામ ના સરપંચ , આગેવાનો અને સરકાર ના અધિકારીઓ બધા ઘોર નિદ્રા માં હોય તેવું નજરે પડી રહ્યું છે .
પંડિત દિનદયાલ સસ્તા અનાજ ગામમાં કોના ઇશારે સગે વાગે કરવામાં આવતું હતું. કોણ કોણ આમાં સામેલ છે. આ સમગ્ર કૌભાંડની પાછળ કૌભાંડ્યું ના નામ કેટલા……???
સરકારશ્રીના બાબુઓ ફક્ત પોતાની કચેરીમાં બેસી રહેશે કે શું……???
ગામના ગરીબ વ્યક્તિનું લોહી , પસીના ની મહેનત ના પૈસા ચૂસનાર આવા અનાજ માફીયાઓ ની સામે લાલ આંખ કરશેકે કેમ….??
ગામ લોકો ની માંગ આવા માફિયા લોકો ની અનાજ ની દુકાન ના લાયસનશ સસ્પેન કરવામાં આવે અને
સરકારશ્રી ના ધારા ધોરણ મુજબ દંડ કરવા માં આવે …
હલ્લા બોલ ન્યુઝ લાઇવ
રિપોર્ટર દશરથ પરમાર( બાદશાહ )