સૂત્રો દ્વારા માહીતી: ઊંટ વાલી ચાલી પાસે હત્યાની ઘટનામાં વિગત જે વ્યક્તિને હત્યા થઈ છે તે વ્યક્તિએ વિરોધ કર્યો હતો કે મારા ઘર પાસે દારૂનો ધંધો અને M D ડ્રગ્સ ધંધો ના કર સામેવાળો ઉશ્કેરાઈ જતા હત્યાની ઘટના થઈ.
હત્યા કરનાર કિરણ ઉર્ફે મંગો. જે દારૂનો બુટલેગર છે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
- Advertisement -