તારીખ: 20/1/2025
માધુપુરા પોલીસ સ્ટેશન
પ્રેમ દરવાજા બહાર ગુજરાત જીનિંગ મીલ ભારત ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ગોડાઉનમાં
ગુનાની કલમ :
ધી પ્રોહિબિશન એક્ટ કલમ- 65 (એ)(ઈ) 116(B),81 મુજબ
મુદ્દામાલ :
(1) ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 મિલી ની સીલબંધ બોટલો નંગ-426 કિંમત રૂપિયા 1,02,240/-
(2) બિલ તથા બિલ્ટી કિંમત રૂપિયા 00 /-
(3) મેણીયા ના થેલા ઉપર ///XPRESSBEES Delivering Happiness લખેલ મેણીયા ના ખાલી થેલા નંગ 18 કિંમત રૂપિયા 00/-
મળી કુલ્લે કિંમત રૂપિયા 1,02,240/- નો મુદ્દા માલ
નહીં પકડાયેલ આરોપીઓ :
(1) દારૂનો જથ્થો મોકલનાર Bansal Krishi Store Shop No.16, Anupam Apartment IGNOU Main Rd. near Saket New Delhi 110068/UIN 07AANPB9771C1ZN State Name: Delhi code 07
(2) દારૂનો જથ્થો મંગાવનાર Murlidher Drip and agro center shop No.5 Omkar Comples Ward 2A Adipur Gandhidham Gujarat 370205 GSTIN/UNI : 24BSKPK3078B1ZX State Name Gujarat
(3) અમદાવાદ ખાતે જથ્થો લેવા આવનાર મોબાઈલ નંબર 9924389747 નો ધારક
(4) પોર્ટર મારફતે જથ્થો મંગાવનાર મોબાઈલ નંબર 6354713604 નો ધારક