Thursday, February 13, 2025

સ્ટેટ મોનીટરીંગ  સેલ દ્વારા નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ જપ્ત કરતાં

સ્ટેટ મોનીટરીંગ  સેલ દ્વારા નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ જપ્ત કરતાં, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ વી પટેલ ને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org