જુના અને મજબૂત વહીવટદાર કનકસિંહ કોઈ પણ અધિકારીની પહેલી પસંદગી..
એક ખાનગી માહિતી મુજબ હાલ ટ્રાફિકનો વહીવટ કરતા કનકસિંહ પાસે બીજા એક બે વહીવટો હોવાની આશંકા.
સક્ષમ અને લાગવગ ધરાવતા વહીવટદાર અમદાવાદ જિલ્લા ટ્રાફિકનો ઘણા સમયથી વહીવટ કરી રહ્યા છે છતાંય કોઈ બૂમ નહીં કારણકે વહીવટદાર કનકસિંહ ની સિસ્ટમ બહુ જ ખાનગી અને સુરક્ષિત છે.
જિલ્લા ટ્રાફિકનો સારો અને વધુ બેનિફિટવાળો પોઇન્ટ અને જગ્યાઓ કઈ અને કોને કેવી રીતે ક્યાં મૂકવા જેવી તમામ કામગીરી વહીવટદાર કનકસિંહ બેખૂદી થી કરી રહ્યા છે.
અહેવાલ:પ્રમોદસિહ રાઠોડ
સરકારી કચેરીઓમાં
ચાલતા ભ્રષ્ટાચાર નો
પર્દાફાસ કરવા માટે
ફરિયાદ અમને અમારા
હેલ્પલાઇન નંબર ઉપર
મોકલી શકો છો ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવશે
હેલ્પલાઇન નંબર
: ૯૬૬૨૬૬૪૯૪૫