બ્રેકિંગ…..
વટવા પોલીસ મથકમાં વીડિયોગ્રાફી કરવા મુદ્દે પાંચ વર્ષ પહેલા ઓફિશિયલ સિક્રેટ એકટ મુજબ પકડાયેલ 25 વર્ષના ગુલામહુસેન શેખને અત્રેની મેટ્રોપોલિટન કોર્ટે નિર્દોષ છોડી મુકયો છે. કોર્ટ નોંધ્યુ હતુ કે, પોલીસ સ્ટેશનની અંદર વીડિયોગ્રાફી કરવી તે પ્રતિબંધિત નથી. પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં પોલીસ સ્ટેશનનો કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી.