*અમદાવાદ : ક્રાઈમબ્રાંચે કરી મોટી કાર્યવાહી*
● દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની ધરપકડ
● ખાનગી બસમાં પેસેન્જર બની કરતી હતી દારૂની હેરાફેરી
● મહિલાઓ સામાનની આડમાં લાવતી હતી દારૂનો જથ્થો
● કુલ રૂપિયા 99,400ની કિંમતની 899 બોટલો જપ્ત