Deprecated: Creation of dynamic property WonderPlugin_Carousel_Model::$multilingual is deprecated in /home/u793768760/domains/hallabolnews.com/public_html/wp-content/plugins/wwwwww/app/class-wonderplugin-carousel-model.php on line 16

Deprecated: Creation of dynamic property WonderPlugin_Carousel_Update::$product is deprecated in /home/u793768760/domains/hallabolnews.com/public_html/wp-content/plugins/wwwwww/app/class-wonderplugin-carousel-update.php on line 15

Deprecated: Creation of dynamic property WonderPlugin_Carousel_Update::$plugin is deprecated in /home/u793768760/domains/hallabolnews.com/public_html/wp-content/plugins/wwwwww/app/class-wonderplugin-carousel-update.php on line 17

Deprecated: Creation of dynamic property WonderPlugin_Carousel_Update::$domain is deprecated in /home/u793768760/domains/hallabolnews.com/public_html/wp-content/plugins/wwwwww/app/class-wonderplugin-carousel-update.php on line 20

Deprecated: Creation of dynamic property WonderPlugin_Carousel_Plugin::$wonderplugin_carousel_controller is deprecated in /home/u793768760/domains/hallabolnews.com/public_html/wp-content/plugins/wwwwww/wonderplugincarousel.php on line 36
સાબરમતી માં AMC ના કામ ની પોલમ પોલ ..! તંત્ર પબ્લિક ના સ્વાસ્થય સાથે છેડા કરે છે જવાબદાર કોણ…….???? | Halla Bol News
Sunday, June 1, 2025

સાબરમતી માં AMC ના કામ ની પોલમ પોલ ..! તંત્ર પબ્લિક ના સ્વાસ્થય સાથે છેડા કરે છે જવાબદાર કોણ…….????

સાબરમતી વિસ્તારમાં આવેલ કબીર ચોક રોડ ની બાજુમાં લાઇબ્રેરીની સામેની ગલીમાં સોસાયટીના અંદરના રસ્તે ખૂબ મોટો ભુવો પડ્યો. ત્યાં AMC ની સમાર કામની પ્રકિયા ચાલી રહી છે

 

- Advertisement -

 

 

 

લી

રિપોર્ટર : બંસી પટેલ સાબરમતી

પરંતુ તમે દ્રશ્ય જોઈ શકો છો, ગટરનું ગંદા પાણીને તંત્ર દ્વારા ખુલ્લેઆમ રોડ પર જ ઠાલવવામાં આવે છે. અહીં રોડ ઉપરના દ્રશ્યો તમે જોઈ શકો છો. પાણી દ્વારા કોઈ રોગો ફેલાશે તો તેનો જવાબદાર કોણ….? તંત્ર નવરાત્રિના પાવન તહેવારના છેલ્લા દિવસે લોકોના સ્વાસ્થ્ય જોડે છેડા કરી રહ્યું છે . તો મારી સાબરમતી ઝોન ના AMC અધિકારી કિરણભાઈ વનાલિયા સાહેબને જણાવવાનું કે આ બાબતની તમે ગંભીર નોંધ લેશો. અને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાવશો 
RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org