Saturday, February 22, 2025

સેફટી બેલ્ટ વિતરણ

162 કરંજ વિધાનસભા

સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ

આજે તારીખ 09 – 01 – 2025 ના રોજ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલની અધ્યક્ષતામાં બોમ્બે માર્કેટ સર્કલ ખાતે વાહન ચાલકોને પતંગના દોરાથી રક્ષણ માટે સેફટી બેલ્ટ વિતરણ કરવાનું હોવાથી વોર્ડ પ્રમુખ – મહામંત્રી,પૂર્વ ધારાસભ્યશ્રી તમામ કોર્પોરેટરો, પુર્વ કોપોરેટરશ્રી, પ્રભારીશ્રીઓ,તમામ મોરચાના હોદ્દેદારો,શહેર-પ્રદેશના હોદ્દેદારો તેમજ સક્રિય કાર્યકર મિત્રો, શુભેચ્છક મિત્રોને ઉપસ્થિત રહ્યા હતા .

સેફટી બેલ્ટ વિતરણ
તા – 09/01/2025
સ્થળ :- બોમ્બે માર્કેટ સર્કલ
સમય – સવારે 10.30

– પ્રવિણભાઇ એમ.ઘોઘારી (ધારાસભ્ય-162,કરંજ,સુરત)
– સૂર્યકાંતભાઈ કરકર (વોર્ડ પ્રમુખ)
– કેતનભાઈ ઇટાલિયા (વોર્ડ પ્રમુખ)

રિપોર્ટ : વિપુલ પ્રજાપતિ સુરત

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org