. સાબરમતી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો,
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ,
14 વર્ષની સગીરાને છરી બતાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું,
સગીરા રસોઈ બનાવી રહી હતી ત્યારે આરોપીએ એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું,
દુષ્કર્મ ના આરોપી ને સાબરમતી પોલીસ સ્ટેશન ના PI સાહેબ શ્રી એચ.એન પટેલ સાહેબ દ્વારા આરોપીની ગણતરી ના કલાક માં જ ધરપકડ કરી, તાત્કાલિક ધોરણે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી .
(રિપોર્ટર: બંસી પટેલ સાબરમતી, અમદાવાદ)