Tuesday, July 1, 2025

નારોલ અમદાવાદ માં ચાલતો સૌથી મોટો દેહ્વ વ્યાપાર.?

 

અમદાવાદ એટલે વિકાસનું શહેર….!!

- Advertisement -


પરંતુ આ ધમધમતા અમદાવાદની અંદર એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે, આવા વિકાસશીલ અમદાવાદની અંદર દેહ વેપારનો ખુલ્લો દોર જોવા મળી રહ્યો છે.


ઇસનપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં  નારોલ પાસે દિવસે અને રાત્રિના સમયે ખુલ્લેઆમ કુટણખાનું ચાલી રહ્યું છેસ્વસ્તિક એસ્ટેટ મોની હોટલ ની સામે ના ગેસ્ટ હાઉસ ની અંદર આ ખુલ્લેઆમ દિવસ તથા રાત્રીના સમયે દેહ વેપાર ના ગોરખધંધા ચાલી રહ્યા છે.

કોના રહેમ નજર હેઠળ આ ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે….??

ઇસનપુર પોલીસ ની આંખો ઉપર પટ્ટી કેમ છે….??

આજુબાજુ ના સ્થાનિક રહીશો નું કહેવું છે કે અહીં આ લોકોને ખુબ સપોર્ટ છે.

સ્થાનિકોની અનેક ફરિયાદો છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી.

આના સીધા કારણો દર્શાવી રહ્યા છે કે ઇસનપુર પોલીસ મૌન કેમ છે…..????


આ સમગ્ર રેકેટની પાછળ કોનો હાથ છે…??
કોણ કોણ આ રેકેટની અંદર સંડોવાયેલું છે.

આ રેકેટ કેટલું મોટું છે એની સમગ્ર તપાસ થવી જોઈએ.

A.H.T.U ( ANTI HUMAN TRAFFICKING UNIT)

અમદાવાદ ,માં આ મુદ્દે શું કાર્યવાહી કરશે કે.. કેમ…..???

તે સ્થાનિક પ્રજાનો ખૂબ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે…???


આના ઉપર તાત્કાલિક ધોરણે 24 કલાકની અંદર કોઈ પગલા ભરવામાં નહીં આયા તો…
હલ્લાબોલ ન્યુઝ ચેનલ ની મીડિયા ટીમ , સી ટીમ તથા એન્ટી હુમન ટ્રાફિક યુનિટની ટીમને સાથે રાખીને લાઈવ સ્ટિંગ ઓપરેશન ટૂંકા સમયમાં કરશે..
અહેવાલ : અમદાવાદ બ્યુરો
હલ્લા બોલ ન્યુઝ
ખબર દેશ કે હિત ની

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org