ખાસ નોંધ લોકમુખે ચર્ચા
અમરાઈવાડી પોલીસ સ્ટેશન અને રખિયાલ પોલીસ સ્ટેશન ના અધિકારી શ્રી ધ્વારા બંદોબસ્ત માં વ્યસ્ત છીએ તેવું કહીને ફરિયાદી ને પાછા તગેડી મૂકવા અસામાજિક તત્વોને ગુનાહિત પ્રવૃતિ કર્યાબાદ વહીવટ દારો ધ્વારા મોટો તોડ કરી ને અસામાજિક તત્વોને છાવરવા તથા વહીવટ દારો ધ્વારા ફરી બુટલેગર ને પ્રોત્સાહન આપવા બદલ આ તમામ ઘટના છેલ્લા 3 મહિનાથી ચાલી રહી હોય ને પી આઈ શ્રી ની કાર્યમાં બેદરકારી કારણે સેક્ટર 2 સાહેબ ની ઓફિસ પાસે પ્રચંડ દેખાવ પ્રદર્શન કરવામાં આવશે
કાર્યક્રમ માં આર ડી એમ તથા તા કોંગ્રેસ ના યુથ કોંગ્રેસ તથા એન એસ યુ આઈ તથા વેપારી એસોસિયન ના મુખ્ય મેમ્બર ની મુખ્ય આગેવાની માં સંયુક્ત કાર્યક્રમ કરવામાં આવશે તેની અતિ થિ અતિ ગંભીર નોંધ લેવી