વટવાગામ માં આવેલા પોલીસ સ્ટેશન ની ચોંકાવનારી વિગતો
વટવા ગામ ની પ્રજા હવે ફરી સન્માનીય સિસારા સાહેબ અને શ્રી ગઢવી સાહેબ ને યાદ કરે છે
વાત જાણે એમ છે કે છેલ્લા 4 દિવસ પેહલા વટવા ગામ માં ગટરના પાણી ની ખુબજ મોટી સમસ્યા ઊભી થઈ હતી ત્યારે સ્થાનિક લોકો યે અમારો નંબર લઈને એમને જાણ કરી હતી કે બી જે પી ના કોર્પોરેટરો કામ નથી કરતા કોઈનું સંભાળતા નથી વારમ વાર રજૂઆત બાદ એક પણ કોર્પોરેટર જોવા પણ નથી આવતા જેથી અમારી એક ટીમ વટવા ચેક કરવા ગઈ હતી કે ખરેખર પ્રોબ્લમ સુ છે ત્યાં ના સ્થાનિક પીડિત સ્ત્રીઓ ચોંકાવનારી વિગતો આપી કે bjp ના કોર્પોરેટ કરતા પણ ત્યાં સ્થાનિક ડી સ્ટાફ ના માણસો નો ખુબ ત્રાસ વધી ગયો છે
ત્યાંના સ્થાનિક લેડીસો જોડે જાણવા મળ્યું કે આખા ગામ ના 2 નંબર ના ધંધા ફક્ત વટવા ગામ માં ડી સ્ટાફ ની મદદ થી ચાલે છે
વટવા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ પી એસ આઈ અને તના 4 ડી સ્ટાફના માણસો અને 2 વહીવટ દાર વટવા ને મીની છારા નગર બનાવીને જપસે
28 જગ્યા જાહેર માં પેટ્રોલ અને ચોરીનું ડીસલ વેચાય છે પરવાના વગર આ દુકાનો ડી સ્ટાફ અને વહીવટ દાર ના આશીર્વાદ ચાલે છે
વટવા માં આવેલા હિન્દુસ્તાન પાકિસ્તાન જે ત્યનાલોકો યે નામ આપ્યા છે તે વિસ્તારમાં ધૂમ ગાંજો અને દેહવ્યાપાર નો ધંધો ખુબ મોટા પાયે ચાલે છે તેમાં પણ ડી સ્ટાફ ના માણસોની સંડોવણી છે
વટવા ક્રોસિંગ પાસે તડીપાર લોકો ને રેહવા માટે એક રકમ આપવી પડે છે જેની સામે રેહવાની સગવડ જમવા તથા પીવાનું થઈ જાય છે નજીવા ભાડામાં આ તમામ ની સગવડ ડી સ્ટાફ ના લોકો પૂરી પાડવામાં મદદ રૂપ થાય છે
નશામાં ધૂત લોકો ખુલ્લે આમ હથિયારો લઈને સિન સપાટ કરતા લોકો ને પકડી તો લાવે છે પરંતુ તેને 20000 રૂપિયા લઈને તરતજ છોડી મૂકવામાં આવે છે
ચોકી પર સમાધાન કોઈ પણ પ્રકારનું હોય પરંતુ પ્રસદીમાં 15000 તો ફિક્સ અપવાજ પડે તો અરજીના કામે સમાધાન થાય નહીતો 151 ની બીક બતાવે
અમે બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની ના કોર્પોરેટર જે કામ નથી કરતા તેના સંધરભ માં ભેગા થયા હતા પણ એના કરતા પણ મોટી ઘટના સ્થાનિકો જોડે જાણવા મળી છે જે ખુબજ પીડાદાયક છે
ખાસ નોંધ
વટવા ના સન્માનીય પી આઇ સાહેબ છે પ્રવિણા બા ઝાલા સાહેબ ને આ બાબત ની એક પણ જાણ નથી
સાહેબ ખુબજ પ્રમાણિક છે આ તમામ ઘટના સાહેબ શ્રી ને અંધારામાં રાખીને ડી સ્ટાફ દ્વારા કરવામાં આવે છે
અમારી આ ફરિયાદ ડી સ્ટાફ ના પી એસ આઈ તથા તેમના 4 માણસો તથા 2 વહીવટ દરો માટેજ છે
આ તમામ મેસેજ માં લખેલું લખાણ કે ઘટના જો ખોટી સાબિત થાય તો વટવા ના મહિલા તથા પુરુષ એવા 37 કાર્યકર્તા સાથે હું જયમીન સોનારા તમામ હોદ્દા પરથી 24 કલાક માં રાજીનામું આપી દઈશ તેની બાહેધરી આપુ છું
અને જો અમે આ બધાજ આક્ષેપ પુરવાર કરીએ તો ઝોન 6 ના ડીસીપી સાહેબ તથા વટવા પોલિસ સ્ટેશન ના પી આઇ સાહેબ શ્રી આ ડી સ્ટાફ ના લોકો પર કડક માં કડક કાર્યવાહી કરશો તેવી અપેક્ષા 🙏🏻🙏🏻🙏🏻
લી
જયમીન સોનારા
પ્રદેશ મહામંત્રી ગુજરાત યુથ કોંગ્રેસ
7622894509