**અગત્યની નોંધ**
સાબરમતી ટ્રાફિક( L ડિવિઝન )હદ માં,ચાંદખેડા કોર્પોરેશન ના વલ્લભપાર્ક અને ડી કેબિન વિસ્તાર માં
જાહેર રોડ ની સાઈડ માં કોર્પોરેશન ફાળવેલા વેન્ડિંગઝોન માં પીળા પટ્ટા ની અંદર ઉભરઈ A.M.C દ્વારા છૂટક ધંધો વેચાણ કરવા નું પરવાનો હોવા છત્તા,
આ સ્થળો પર એમ છતાં અમને કોર્પોરેશન દ્વારા અરજી કરી અમને અને છૂટક ધંધા કરતા શાક ભાજી વેચનાર નાના માણસ ને હટાવવા વામાં આવ્યા છે .
આમ આદમી પાર્ટી ના સાબરમતી વોર્ડ પ્રમુખ
અને જાહેર જનત્તા ના સેવક પ્રિતેશ જી. પટેલ
ની અને સાબરમતી ના નાના ધંધા વેપારી ઓ વતી A.M.C પશ્ચિમ ઝોન આસિસ્ટન્ટ કમિશ્નર સાહેબ શ્રી નમ્ર વિનંતી છે …🙏🙏જ્યાં શુધી વૈકલ્પિક વેચાણ કરવા માટે જગ્યા ના ફાળવ વામા આવે ત્યાં સુધી અમને અહીંયા વેચાણ માટે મજૂરી આપસો..
આમ આદમી પાર્ટી
સાબરમતી વોર્ડ પ્રમુખ
પ્રિતેશ જી.પટેલ
મો.૭૦૯૬૦૨૪૮૪૬