મોડી રાત્રે બંધ બોડી ના કન્ટેનર માંથી પડક્યાઓ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને બિયર
રામોલ પોલીસ સ્ટેશન ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી ચૌધરી સાહેબ મળેલ બાતમીના પગલે પી એસ આઈ શ્રી પી જે પટેલ ની આગેવાની હેઠળ રામોલ પોલીસ દ્વારા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની 3300 નંગ અને બિયર ના ટીન 2256 નંગ મળી ને કુલ 38 લાખ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા
બંધ બોડી ના કન્ટેનર GJ 01 DV 2743 na ગુપ્ત બોક્સ બનાવેલ તેમાં હેરાફેરી કરતા દેવેન્દ્ર ધનારામ જાટ અને સોહનલાલ હનુમાનરામ જાટ ને પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર: કમલેશભાઈ ઠાકોર ,અમદાવાદ
Halla bol News