સાબરમતી વિસ્તારમાં રાકેશ રાઠોડ ની આત્મહત્યા માં સુસાઇડ નોટ માં વ્યાજખોરો ના ત્રાસ નો ઉલ્લેખ હોવા છતાં પોલીસે અકસ્માતે મોત નું કારણ બતાવી ફાઈલ બંધ કરી દીધી,
- Advertisement -
પોલીસે શરૂ કરેલું અભિયાન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ગેરકાયદે વ્યાજ વસૂલતા લોકોના વધુ ત્રાસ
અમદાવાદમાં છેલ્લાં એક વર્ષમાં સાત લોકોએ આપઘાત કર્યો છે.