Tuesday, July 1, 2025

રાધનપુર લોટીયા ગામમાં સરપંચના ઇલેક્શનમાં માહોલ ગરમ….???

- Advertisement -

આજ રોજ સમગ્ર ગુજરાત માં ગ્રામ પંચાયત ના ઇલેક્શનો છે .
ગામ લોટીયા , તાલુકો: રાધનપુર, જિલ્લો : પાટણ માં ગ્રામ પંચાયત ના ઇલેક્શન માં રસ જામ્યો છે.


6 વોર્ડ ના ઇલેક્શન શાંતિ પૂર્ણ ચાલી રહ્યા છે .

1. સરપંચ ના ઉમેદવાર : તળશીબેન રામચંદભાઈ ઠાકોર
2. સરપંચ ના ઉમેદવાર : લાડુબેન દશરથભાઇ દેસાઈ
બને સરપંચ ના ઉમેદવાર માં કાટા ની ટકર ચાલુ છે .

3 સભ્ય બિન હરીફ થઈ ગયા છે.
3 સભ્ય નો ત્રિકોણીય જંગ ચાલુ છે.

બળવંતભાઈ લક્ષ્મણભાઈ પરમાર ના મત મુજબ ખૂબ સારું મતદાન થયું છે . એમની પેનલ બહુમતી થી વિજય બનશે .

એવી એમની ભવિષ્યવાણી છે . જોવાનું એ રહ્યું પરિણામ શું આવશે ….??

ગ્રામજનો ખૂબ ઉત્સાહ થી મતદાન કર્યું.

કોરોના બાદ ફરી મળશે લોટીયા ગામ ને નવા સરપંચ…@

અહેવાલ – જીગ્નેશ પરમાર,( રિપોર્ટર – પાટણ)

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org