*નિકાલ તથા રામોલ પોલીસ સ્ટેશન ચોરીએ ગયેલ રીક્ષાઓ સાથે ચોર ઇસમ ને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૫ એલ.સી,બી અમદાવાદ શહેર*: મેં પોલીસ કમિશ્નર સાહેબ અમદાવાદ શહેર તથા અધીક પોલીસ કમિશ્નર શ્રી, સેક્ટર-૨ અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી, બળદેવ દેસાઈ સાહેબ ઝોન-૫ અમદાવાદ શહેરનાં ઓએ અન-ડીટેકટ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.કો. મયુરભાઈ માધાભાઇ તથા હે.કો. દિવ્યરાજસિંહ સુખદેવસિંહ મળેલ બાતમીના આધારે નિકાલ તથા રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીએ ગયેલ બજાજ સી.એન.જી ઓટો રિક્ષા સાથે આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પોપટ શંકરભાઈ નટ બજાણિયા (ઉ.વ.૨૪) ધંધો મજૂરી રહે પશુપતિનાથ મહાદેવ મંદિર સામે કેનેરા બેંક પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે *
અહેવાલ :હલ્લાબોલ ન્યુઝ
રિપોર્ટર કમલેશઠાકોર*