PCB જુગારધારા કેસ :
તારીખ : 19/1/2025
સરદારનગર પોલીસ સ્ટેશન
કુબેરનગર છારાનગર, ફ્રી કોલોની કાલુના ગલ્લાની બાજુમાં એક પત્તરાનો ચારેય બાજુ થી બંધ શેડમાં
ગુનાની કલમ :
જુગાર ધારા કલમ-4,5 મુજબ
(દાણા- કુકી -પાસા નાખી એકી-બેકીની સંખ્યામાં નાણા ની હારજીત નો જુગાર)
મુદ્દામાલ :
(1) અંગજડતી તથા દાવના નાણાં મળી કુલ્લે નાણા રૂ.1,62,,300/-
(2) મોબાઇલ ફોન નંગ-05 કિ રૂ.70,000/-
(3) દાણા (ડાઇસ) ની કુકી પાસા નંગ-16 કિ.રુ.00/- મળી કુલ્લે કિ.રુ.2,32,300/- ની મત્તા નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓ :
(1) અમીત રમેશલાલ ભાટીયા ઉવ.42 રહે.N/304, ઓજોન સીટી આઇ.ટી.આઇ રોડ ગેલેક્ષીની બાજુમાં નરોડા અમદાવાદ શહેર
(2) અભય જીતેંદ્ર વાસવાની ઉવ.25 રહે 35,લાલ નીવાસ બંગલા એરીયા કુબેરનગર સરદારનગર અમદાવાદ શહેર.
(3) સની ઉર્ફે સોનુ લંગડો સ/ઓ. રાજેશભાઇ હઠીસિંહ પરમાર ઉવ.29 રહે. મહાજનીયા વાસ અનુરાધા મેડીકલ સ્ટોરની સામે નરોડા પાટીયા અમદાવાદ.
(4) રાહુલ દિપુભાઇ હમીયા ઉવ.22 રહે. ઘર નં.205 ની પાછળ મોચીપાડા કચ્છીપાડા સત્યનારાયણ દુધઘરની ગલી કુબેરનગર સરદારનગર અમદાવાદ.
(5) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર :
ખુશાલ ઉર્ફે ગોલુ સ/ઓ હર્ષદ ઉર્ફે મુંગડો જીલાભાઇ તમંચે (છારા) ઉવ.17 વર્ષ, 9 માસ રહે. મોચીપાડા કચ્છીપાડા સત્યનારાયણ દુધઘરની ગલી કુબેરનગર સરદારનગર અમદાવાદ.
નહી પકડાયેલ આરોપી :
(1) હર્ષદ ઉર્ફે મુગડો સ/ઓ. જીલાભાઇ તમંચે (છારા) રહે.સત્યાનારાયણ દુધ ઘરની ગલી મોચીપાડા કસ્છી પાડો કુબેરનગર સરદારનગર અમદાવાદ.
Listed : Yes (નહી પકડાયેલ આરોપી હર્ષદ ઉર્ફે મૂંગડો)