રાજ્ય ના પાટનગરમાં નબળી કામગીરી ને લીધે ડી-સ્ટાફ નું વિસર્જન કરાયું
ગાંધીનગર ને સલામત રાખવા અને ગુનાખોરી ડામવા માટે ફિલ્ડમાં દોડતા રહેવાના બદલે ડી સ્ટાફની ટીમ બેદરકાર રહી હોવાનું ઉચ્ચ અધિકારીની તપાસમાં જણાયુ હતું.
ડી-સ્ટાફની નબળી કામગીરી સામે પોલીસ ઈન્સ્પેક્ટરો પણ આંખમિંચામણા કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જેના પગલે ઈનફોસીટી અને પેથાપુર ના ડી-સ્ટાફનુ વિસર્જન કરવામાં આવ્યું*કરવામાં આવ્યું
( રિપોર્ટર બંસી પટેલ સાબરમતી અમદાવાદ )