Wednesday, October 16, 2024

Gujarat TRB Jawan : પગારમાં વધારો સહિત વિવિધ માગણીઓને લઇ TRB જવાનો કરશે હડતાળ

 

- Advertisement -

રાજ્યમાં આવતીકાલથી TRB જવાનો હડતાળ પર ઉતરવાના છે…TRB જવાનો પગાર વધારા સહિતની માગને લઇ હડતાળ પર ઉતર્યા છે…TRB જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માગ કરી રહ્યા હતા…જો કે સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતાં આખરે ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા TRB જવાનોએ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે…મહત્વનું છેકે અગાઉ પણ TRB જવાનોએ પગારવધારાની માગ કરતાં અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી અપાઇ હતી…જો કે ચૂંટણી સમયે TRB જવાનોને પગાર વધારો આપવાનો પણ વાયદો કરાયો હતો…જો કે સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતાં આખરે TRB જવાનોએ ફરી ઉગ્ર આંદોલન અને હડતાળ યોજવાનું આયોજન કર્યું છે…

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org