બ્રેકિંગ....
ધોરણ ૧૦ (SSC) નું પરિણામ જાહેર.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર કર્યું ,
ગત વર્ષ કરતા 0.52 ટકા...
બ્રેકિંગ :-
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિઝા પર આવેલા પાકિસ્તાનીઓને ભારત છોડવા આદેશ.
પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, એજન્સીઓ એ ૧૫૦૦ લોકોને અટકાયતમાં લીધા,...
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી કેનાલ માં ખાબકી,
ગાડી કેનાલ માં ખાબકતા ત્રણ વ્યક્તિના મોત થયા ની માહિતી,
સૂત્રો દ્વારા માહિતી.....@@