ધાણધાર પ્રજાપતિ સમાજ. ને ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ બહુ જ બહોળી પ્રતિષ્ઠા ઉભી કરી છે ઉત્તરોત્તર. કોઈપણ કાર્યક્રમ. સમાજને લગતો હોય કાર્યક્રમ નાનો હોય કે મોટો હોય.
સમાજના આગેવાનો તેમજ આખો સમાજ સારી રીતે ઉજવે છે. આજરોજ. ધોરણ 10 અને 12. ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ. ને પ્રોત્સાહન મળે. અને શિક્ષણનો પાયો મજબૂત થાય. ની આવનાર બોર્ડની પરીક્ષામાં. સમાજના વિદ્યાર્થીઓ. સારા માર્ક્સ ટકાવારી. સાથે. ઉતીણ થાય. એ માટે આજે. બોર્ડની પરીક્ષામાં. જરૂરી. પેન પેન્સિલ. કંપાસ. ફાઈલ. તેમજ જરૂરી. વસ્તુઓ સાથે આખી કીટ તૈયાર કરીને. વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ બાજુ. દિનેશભાઈ પ્રજાપતિ. (સમાજના) અગ્રણી. એમને પણ સમાજ વિશે સમાજ એટલે શું સમાજને આગળ લાવવા માટે કયો પાયો મજબૂત કરવો જોઈએ. અને જે શિક્ષણ. માં વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા ની તૈયારીઓ કરતા. ગભરાતા હોય. તે લોકોને. દિનેશભાઈએ. વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે પરીક્ષા જીવનનો એક પાયો હોય છે. બસ કોશિશ કરો ખાલી. મહેનત કરો. ફળ તમને આપોઆપ મળશે. અને સમાજના. વિદ્યાર્થીઓ. સારા માર્ક્સ પાસ થાય. સમાજનું ગૌરવ સમાજની પ્રતિષ્ઠા વધે. ધોરણ 10 અને 12 માં ભણતા વિદ્યાર્થીઓના. માતા પિતા જે અત્યારે તમારી પાછળ મહેનત કરી રહ્યા છે. એમનું પણ સન્માન જળવાઈ રહે. અને કહેવામાં આવ્યું છે. કે જે અત્યારે ચોપડી ચોપડી વાંચે. એ આખી જિંદગી ચોપડી ચોપડી ને ખાય. નિર્ણય તમારે લેવાનો છે. દિનેશભાઈ ની આવી. સરસ. વાક્યથી લોકોમાં હિંમત આવી. અને આ વખતે એવું લાગે છે કે સમાજમાં. વિદ્યાર્થીઓ ખરેખર. સારા માર્ક્સ લાવશે. એવી સમાજ પ્રત્યે આશા પ્રગટ કરી છે.
લોકેશન : સુરત
રિપોર્ટર : વિપુલભાઈ પ્રજાપતિ