Saturday, March 22, 2025

પત્રકાર અધિકારો પર હાઇકોર્ટ મદ્રાસ નો આદેશ

હાઇકોર્ટે એક મોટો નિર્ણય આપતાં સ્પષ્ટપણે કહ્યું,કે પત્રકારોને વ્યક્તિગત ડેટા જાહેર કરવા માટે દબાણ કરી શકાય નહીં. આ સંપૂર્ણપણે વાણી સ્વાતંત્ર્યની વિરુદ્ધ છે. જસ્ટિસ જી કે ઇલાન્થિરૈયને એક કેસની સુનાવણી દરમિયાન આ કઠોર ટિપ્પણી કરી હતી.

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org