સુત્રો ધ્વારા માહિતી સાબરમતી વિસ્તાર માં અમદાવાદ મ્યુનિસીપલ
કોર્પોરેસન ની કામગીરી પર સીધા સવાલ …….?????
નિયમ ના ખુલેઆમ ધજાગરા …..? કાયદો ફક્ત કાગળ પર જ …………?
સાબરમતી વિસ્તારમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
સાબરમતી વિસ્તારમાં કોની પરમિશનથી આ હફતા રાજ
ચાલી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોણ કોણ ભ્રષ્ટ અધિકારીઓ આની સાથે સડોવાયેલા છે.
આ સાબરમતી વિસ્તારમાં ભ્રષ્ટ અધિકારીઓનું સિડીકેટ કોના ઈશારે ચાલી રહયું છે.
ગુજરાત સરકાર દ્વારા ફેરિયાઓ ( સ્ટ્રીટ વેન્ડીગ ઝોન )માટે કરોડો ના ખર્ચો કરી ને એમ ને એમના માટે સ્પેશીયલ થરા એલોટ કરવામાં આવ્યા છે , જયાં બધી સુવિધા કરવામાં આવી છે ,
જેથી કરી ને ગરીબ , પ્રજા પોતાનું ગુજરાન ચલાવી શકે .
અમદાવાદ વિસ્તારના , શાળા, કોલેજો, મંદિરો, દેરાસરો, તથા સરકારી કચેરીઓ ને નો વેન્ડીગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે. તેમ છતાં સાબરમતી વિસ્તારની અંદર શાળાઓ તથા આજુબાજુ વિસ્તારના અનેક સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં બધા નિયમ ને નેવે મૂકીને ખુલ્લે આમ નો વેન્ડીગ ઝોન ના ધજાગરા કરવામાં આવ્યા છે .
આની ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કડક કાર્યવાહી કરશે કે કેમ….???
આ ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલશે કે કેમ….???
હવે જોવાનું એ રહેશે કે આની ઉપર તંત્ર કઈ રીતે આગળ કાર્યવાહી હાથ ધરશે .
(રીપોટર – બંસી પટેલ અમદાવાદ )