Thursday, February 13, 2025

અનમોલ બિશ્નોઈ અમેરિકામાંથી ઝડપાયો!

અનમોલ બિશ્નોઇ પર 18 ફોજદારી કેસ ચાલુ છે.

અનમોલ બિશ્નોઇના ગુનાહિત ઇતિહાસને જોતા 2023 માં મુંબઈ પોલીસે તેના પર બિનજામિનપત્ર વોરંટ જાહેર કર્યું હતું. પરંતુ અનમોલ કેનેડા ભાગી ગયો હતો જે બાદ હવે અમેરિકામાં અનમોલ બિશ્નોઇને ઝડપી લેવામાં આવ્યો છે.

- Advertisement -

 

નિજજર હત્યાકાંડ મામલે અનમોલ બિશ્નોઇને કેનેડિયન ગવર્મેન્ટને સોંપવામાં આવે તેવી શક્યતાઓ પણ છે.

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org