Thursday, February 13, 2025

કિરણ મોટર્સ મારુતિ કંપની ચોર છે તેવું પોસ્ટર ફોર વીલ ગાડીમાં બોનેટ ઉપર લગાવી ગ્રાહકે કંપનીની સામે ગાડી ઊભી રાખી વિડીયો કર્યા વાયરલ

લોકેશન અમદાવાદ

- Advertisement -

કિરણ મોટર્સ મારુતિ કંપની ચોર છે તેવું પોસ્ટર ફોર વીલ ગાડીમાં બોનેટ ઉપર લગાવી ગ્રાહકે કંપનીની સામે ગાડી ઊભી રાખી વિડીયો કર્યા વાયરલ

કિરણ મોટર્સ મારુતિ કંપની ચોર છે મેનેજર અને બધો સ્ટાફ મળેલા છે અમારા જોડે ચીટીંગ કરેલ છે અમારા જુના સામાનને કલર કરીને નવા સામાન ના બિલ આપીન ઇન્સ્યોરન્સ માં પાસ કરાવી અમારી જોડે ચીટીંગ કરેલ છે

હલ્લા બોલ ન્યુઝ રિપોર્ટર બંસી પટેલ

RELATED ARTICLES

Most Popular

More forecasts: oneweather.org