*ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે*
*જાતિ, ભાષા, પ્રાદેશિક ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે*
*જાતિ, ભાષા, પ્રાદેશિકમતભેદો અને વિવાદો દૂર કરી હિન્દુ પોતાની સુરક્ષા માટે એકજૂટ થાય, સંઘનું કામ યાંત્રિક નહીં, પરંતુ વિચાર આધારિત છે*
*સંઘના કાર્યની તુલનામાં વિશ્વનું કોઈ કાર્ય ન આવે, સંઘની તુલના કોઈની સાથે કરી શકાય નહીં : મોહન ભાગવતજી*
*ભારતના તમામ સંપ્રદાયો માટે હિન્દુ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. હિન્દુ તમામને પોતાના માને છે અને તમામનો સ્વીકાર કરે છે. હિન્દુ કહે છે અમે સાચા છીએ અને તમે પણ તમારા સ્થાને સાચા છો. એક બીજા સાથે સતત સંવાદ કરતાં સદ્ભભાવના સાથે રહો : મોહન ભાગવતજી*